MET GALA 2017: દિપીકાની વ્હાઈટ ગાઉનમાં આવી હતી અદા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 May 2017 12:16 PM (IST)
1
2
દિપીકાએ ફેશન જગતના દિગ્ગજ ટોમી હિલફીગર સાથે રેડ કાર્પેટ પર પોઝ આપ્યો હતો.
3
બોલીવુડની ખૂબ જ સુંદર અને સફળ અભિનેત્રીઓ દિપીકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાએ મેટ ગાલા 2017ની રેડ કાર્પેટ પર પોતાનો જાદુ પાથર્યો હતો. પ્રિયંકાનો ટ્રેંચ કોટ લૂકમાં આવો અંદાજ હતો. જ્યારે દીપિકાએ વ્હાઈટ પ્રિંસેસ અવતારમાં બધાને ઈમ્પ્રેસ કર્યા હતા.
4
5
દિપીકાએ બેકલેસ વ્હાઈટ સ્લિક ગાઉન પહેર્યુ હતું.
6
7
8
9
10
11
12
એસેસરીઝમાં ડાયમંડ એરિંગ્સ પહેરી હતી.
13