દીપિકાએ પોતાની આ દુશ્મનને પણ મોકલ્યું‘તુ રિસેપ્શનનું Invitation
સૂત્રોના જણાવ્યાં અનુસાર, કેટરીના કૈફને રણવિર સિંહે પણ પર્સનલ મેસેજ કર્યો છે. રણવિર સિંહ અને દીપિકા પાદુકોણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખાસ મિત્રોને પર્સનલ મેસેજ થકી પણ ઈન્વાઈટ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, દીપિકા અને રણવિરે પોતાની તસવીરો શેર કરી હતી ત્યારે કેટરીનાએ પણ કપલને શુભકામનાઓ પાઠવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બોલિવૂડમાં અવારનવાર દુશ્મની અને મિત્રતાની ચર્ચા રોજ સાંભળવા મળતી હે છે. આ જ ચર્ચામાં દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફની વચ્ચે આવેલ દુશ્મની વિશે બધા જાણે છે. આ દુશ્મની પાછલનું કારણ બોલિવૂડ એક્ટર રણબીર કપૂરને ગણાવવામાં આવે છે. પરંતુ હવે દીપિકાએ પોતાની જૂની વાતોને ભૂલીને કેટરીના તરફ મિત્રતાનો હાથ આગળ કર્યો છે. એક અહેવાલ અનુસાર, દીપિકાએ પોતાના રિસેપ્શનમાં કેટરીના કૈફને પણ આમંત્રણ મોકલ્યું હતું.
રણબીર સાથે કેટરીનાના બ્રેકઅપ બાદથી જ કેટરીના-દીપિકા વચ્ચે કેટ ફાઈટ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. સ્પોટબૉયની રિપોર્ટ અનુસાર, દીપિકાએ પોતાના રિસેપ્શનમાં કેટરીનાને બોલાવી છે. કેટરીના કૈફને 4 દિવસ પહેલા જ આ રિસેપ્શનનું આમંત્રણ મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -