પ્રિયંકા ચોપરાના લગ્નમાં કોણ કરશે કન્યાદાન, જાણીને ચોંકી જશો
પ્રિયંકા ચોપરાની સંગીત સેરેમની મહેરનગઢ ફોર્ટથી ઉમેદ વનમાં શિફ્ટ કરી દેવાઈ છે. પ્રિયંકા અને નિકે મહેરનગઢ ફોર્ટથી ઉમેદભવન સુધી પોલીસ સિક્યોરિટી માંગી હતી અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા જોધપુર પોલીસે ઇન્કાર કરી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા અહેવાલ અનુસાર પરિણીતી ચોપરાના માતા પિતા રીના અને પવન ચોપરા પ્રિયંકાનું ક્યાદાન કરશે. 29 નવેમ્બરે મહેંદી અને 30 તારીખે સંગીત સેરેમનીનો પ્રોગ્રામ છે. તેવામાં 1 ડિસેમ્બરે હિન્દુ રિતી રિવાજ અને 2 ડિસેમ્બરે ક્રિશ્ચ્યન રિવાજ અનુસાર લગ્ન થશે.
પ્રિયંકા ચોપરા તેની માતા મધુ ચોપરાથી બહુ જ ક્લોઝ છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પ્રિયંકાનું ક્યાદાન તેની માતા નથી કરવાની.
મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ટૂંક સમયમાં લગ્ન કરશે. પરંતુ આ લગ્નનમાં સૌથી મહત્ત્વની વિધિ કન્યાદાન પર સૌની નજર હશે કે આખરે પ્રિયંકાનું ક્યાદાન કોણ કરશે. લગ્નની તૈયારીઓ ખૂબ જોરશોરથી ચાલી રહી છે. ઉમેદ ભવનમાં પ્રિયંકાનીસંગીત સેરેમની હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -