✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Ex-બોયફ્રેંડ રણબીરની મમ્મી નીતૂને આમ મળી દીપિકા, PICS Inside!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Mar 2017 01:57 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે દીપિકા અને રણબીર એકબીજાને ઘણા સમય સુધી ડેટ કર્યુ હતું

2

પણ આ અવોર્ડ શોની એક તસવીરની ખાસ ચર્ચા થઈ રહી છે. આ તસવીરમાં દીપિકા પાદુકોણ તેના એક્સ બોયફ્રેંડ રણબીર કપૂરની માતા નીતૂ કપૂર સાથે દેખાઈ રહી છે. બંને હસીને એકબીજા સાથે વાત કરી રહ્યા છે.

3

4

નવી દિલ્લી: કાલે મુંબઈની તાજ હોટેલમાં એચટી મોસ્ટ સ્ટાઈલીશ અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીપિકા પદુકોણ, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, સિદ્ધાર્થ મલ્હોત્રા, તાપસી પન્નુ, અજય-કાજોલ અને રાની મુખર્જી જેવા ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા.

5

  • હોમ
  • મનોરંજન
  • Ex-બોયફ્રેંડ રણબીરની મમ્મી નીતૂને આમ મળી દીપિકા, PICS Inside!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.