દીપિકા-રણવીરની રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડ સેલિબ્રિટીઓનો જોવા મળ્યો ગજબ લૂક, જુઓ તસવીરો
વરુણ ધવન અને ગર્લફ્રેન્ડ નતાશા
શાહરુખ ખાન
સોનાક્ષી સિન્હા
સારા અલી ખાન
સૈફઅલી ખાન અને કરિના કપૂર
રવિના ટંડન
કેટરિના કૈફ
જેકલિન ફર્નાન્ડિઝ
ધોની અને હાર્દિક પંડ્યા
ઉલ્લેખનીય છે કે રણવીર-દીપિકાએ લગ્ન બાદ 21 નવેમ્બરે બેંગલુરુ અને 28 નવેમ્બરે મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું, પરંતુ બન્ને સ્થળે બોલિવૂડની કોઈ હસ્તી જોવા મળી નહતી. બોલિવૂડ હસ્તિઓ માટે આ પાર્ટીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
મુંબઈ: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ શનિવારે મુંબઈમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ગ્રાન્ડ પાર્ટીમાં ક્રિકેટરો સહિત બોલિવૂડની દિગ્ગજ હસ્તિઓનો જમાવાડો જોવા મળ્યો હતો. લગ્ન બાદ દિપવીરની આ ત્રીજી રિસેપ્શન પાર્ટી છે.
આ રિસેપ્શનમાં દીપિકા-રણવીર ખૂબજ ખાસ અંદાજમાં પહોંચ્યા હતા. દિપિકા લાલ રંગના ખૂબસૂરત ડ્રેસ પહેર્યો હતો અને રણવીર સિંહે કાળા રંગનો સૂટમાં ખૂબજ સ્ટાઈલિશ નજર આવ્યો હતો. દીપિકાની આ ડ્રેસ જુહેર મુરાદે ડિઝાઈન કરી છે.
અનુષ્કા શર્મા
દિશા પટણી અને ટાઈગર શ્રોફ
રેખા