આ હોલીવુડ સ્ટાર સાથે લવ સીન કરવા માંગે છે દીપિકા, યૌન શોષણનો છે આરોપી
જેમ્સ ફ્રાંકો હોલીવુડના ફેમસ એક્ટર અને ફિલ્મમેકર છે. તેઓ ધ ડિઝાસ્ટર આર્ટિસ્ટ, સ્પાઇડરમેન અને પાઇનએપલ એક્સપ્રેસ જેવી ફિલ્મો માટે જાણીતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે ક્યા એક્ટર સાથે લવ સીન કરવા માંગે છે ? તેના જવાબમાં દીપિકાએ કહ્યું કે ગોલ્ડન ગ્લોબ વિનર જેમ્સ ફ્રાંકો સાથે લવ સીન કરવાની ઇચ્છા છે.
જેમ્સ પર પાંચ એક્ટ્રેસે દુર્વ્યવ્હાર અને યૌન શોષણને આરોપ લગાવી ચૂકી છે. જેને નજર અંદાજ કરીને દીપિકા તેની સાથે ફિલ્મમાં કામ કરવા માંગે છે.
દીપિકા પાદૂકોણે શોમાં જણાવ્યં કે તેના નજીકના લોકો તેને ડીપી, દીપુ અને દીપ્સ જેવા નામથી બોલાવે છે.
હવે દીપિકા વધુ એક હોલીવુડ એક્ટર સાથે કામ કરવા ઈચ્છુક છે. તેને આ એક્ટર સાથે લવ સીન કરવાનો પણ વાંધો નથી. તાજેતરમાં જ દીપિકા નેહા ધૂપિયા સાથે ચેટ શોમાં સામેલ થઈ હતી.
મુંબઈઃ પદ્માવતની સફળતા બાદ દીપિકા પાદૂકોણે ફરી એક વખત હોલીવુડમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પહેલા તે વિન ડીઝલ સાથે xXx: Return of Xander Cage ફિલ્મમાં કામ કરી ચૂકી છે.
લાંબા વિવાદ બાદ તાજેતરમાં જ રજૂ થયેલી ફિલ્મ પદ્માવતની સફળતાથી દીપિકા ઘણી ખુશ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -