રિસેપ્શનમાં દીપિકાથી થઈ આટલી મોટી ભૂલ, આ બે એક્ટ્રેસનો લુક કર્યો કોપી
બીજી બાજુ કંગના જેવી જ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન શ્રીદેવીએ પણ આવી જ સાડી પહેરી હતી. આ ઇવેન્ટ ગોવામાં 2017માં યોજાઈ હતી. શ્રીદેવીની આ સાડી સબ્યસાચી ક્રિએશનની જ હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાના લુકને વધુ સુંદર બનાવવા માટે હાથમાં ગોલ્ડન ક્લચ પહેર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપિકા પાદુકોણે રિસેપ્શન દરમિયાન જે સાડી પહેરી હતી તે કંગના રનૌત અને શ્રીદેવીએ પહેરેલી સાડી જેવી જ હતી. આમ તો ગોલ્ડન સાડી, લાલ રંગનો ચૂડો અને સિંદૂરથી ભરેલ માંગમાં દીપિકા પાદુકોણ ખૂબ જ શાનદાર જોવા મળી રહી હતી. પરંતુ તમને જણાવીએ કે, તેના જેવી દેખાતી સાડી કંગના રનૌતે વિરાટ અને નુષ્કાના રિસેપ્શનમાં પહેરી હતી. કંગનાની આ સાડી કાંજીવરમની સબ્યસાચી ક્રિએશનનની હતી જેમાં તે ખૂબ જ સુંદર જોવા મળી રહી હતી.
નવી દિલ્હીઃ ઇટાલીમાં ગ્રાન્ડ બેડિંગ બાદ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે બેંગલુરમાં શાનદાર રિસેપ્શન આપ્યું હતું. આ રિસ્પેશનમાં દીપિકા અને રણવીરે સબ્યાસાચીની ડિઝાઈન કરેલ પરિધાન પહેર્યા હતા. દીપિકાએ પહેલ ગોલ્ડન સાડી તેના માતા ઉજ્જવલાએ તેને ગિફ્ટમાં આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -