✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દીપિકા-રણવીરના રિસેપ્શનમાં ક્યા ભારતીય ક્રિકેટરો રહ્યા હાજર ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Dec 2018 05:10 PM (IST)
1

ભારતને 1983નો વર્લ્ડકપ જીતાડનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવ પણ દીપિકા-રણવીરના રિસેપ્શનમાં આવ્યો હતો.

2

હાર્દિક પંડ્યા અને ધોની ફોટોશૂટ દરમિયાન મસ્તી કરતા જોવા મળ્યા હતા.

3

4

ઇજાના કારણે હાલ ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર હાર્દિક પંડ્યા પણ દીપવીરના રિસેપ્શનમાં સામેલ થયો હતો.

5

6

રિસેપ્શનમાં ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પત્ની સાક્ષી સાથે આવ્યો હતો.

7

8

9

ધોની અને સાક્ષી બંને બ્લેક આઉટફિટમાં આવ્યા હતા.

10

મુંબઈ: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ શનિવારે મુંબઈમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ગ્રાન્ડ પાર્ટીમાં ક્રિકેટરો સહિત બોલિવૂડની દિગ્ગજ હસ્તિઓનો જમાવાડો જોવા મળ્યો હતો. લગ્ન બાદ દિપવીરની આ ત્રીજી રિસેપ્શન પાર્ટી હતી.

  • હોમ
  • મનોરંજન
  • દીપિકા-રણવીરના રિસેપ્શનમાં ક્યા ભારતીય ક્રિકેટરો રહ્યા હાજર ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.