✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

INDvAUS: એડિલેડમાં ટીમ ઈન્ડિયાનું ‘ભારત આર્મી’એ કર્યું સ્વાગત, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Dec 2018 03:24 PM (IST)
1

ભારત આર્મી તરીકે જાણીતી ઈન્ડિયન ક્રિકેટ ટીમ ફેન ક્લબે વિરાટ કોહલી અને ટીમના સભ્યોનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. ઉપરાંત ટીમના ખેલાડીઓ સાથે તસવીર પણ ખેંચાવી હતી.

2

એડિલેડઃ ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે. ભારતીય ટીમ સિડનીમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન સામેની પ્રેક્ટિસ મેચ રમ્યા બાદ આજે એડિલેડ આવી પહોંચી હતી. જ્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

3

4

બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) દ્વારા આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, ‘ટચ ડાઉન એડિલેડ #TeamIndia #AUSvIND.’

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • INDvAUS: એડિલેડમાં ટીમ ઈન્ડિયાનું ‘ભારત આર્મી’એ કર્યું સ્વાગત, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.