ઈન્સ્ટાગ્રામ પર 'ગોપી વહુ' દેવોલિનાનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
abpasmita.in | 27 Apr 2019 04:20 PM (IST)
ટીવી શો 'સાથ નિભાના સાથિયા'માં ગોપી વહુનો રોલ અદા કરનારી દેવોલિના ઈન્સ્ટાગ્રામ પર તેની હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે.
મુંબઈ: ટીવી શો 'સાથ નિભાના સાથિયા'માં ગોપી વહુનો રોલ અદા કરનારી દેવોલિના ઈન્સ્ટાગ્રામ પર તેની હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. સીરિયલમાં સીધી સાદી ઇન્ડિયન વહુ તરીકે જોવા મળતી દેવોલિના પોતાના ઈન્સ્ટાગ્રામ પર કંઈક અલગ અંદાજમાં જ જોવા મળે છે. દેવોલિનાનાં નવા ફોટોશૂટની તસવીરો સામે આવી છે જેમાં ફરી એક વખત તેનો હટકે અંદાજ જોવા મળી રહ્યો છે. દેવોલિનાએ અલગ-અલગ અંદાજમાં ઘણી તસવીરો શેર કરી છે.