✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પિંક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી આ બોલિવૂડ અભિનેત્રી, જુઓ ગોર્જિયસ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Mar 2019 12:19 PM (IST)
1

ગયા વર્ષે ‘ધડક’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂકેલી જાહ્નવીની ઝોળીમાં હવે અનેક ફિલ્મ્સ છે.

2

એકબાજુ કારગિલ વોરમાં પાકિસ્તાનને ધૂળ ચટાડનાર ફ્લાઈટ લેફ્ટનન્ટ ગુંજન સક્સેનાની બાયોપિકની તૈયારીમાં છે તો કરણ જોહરની ‘તખ્ત’માં પણ તે જોવા મળશે.

3

જિમ આઉટફીટમાં જોવા મળતી જાહ્નવી આ વખતે કંઈક અલગ જ આઉટફીટમાં જોવા મળી હતી.

4

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે. જિમ બહાર લેવામાં આવેલી તેની તસવીરોમાં ગુલાબી કલરના શોર્ટ ડ્રેસમાં જાહ્નવી સુંદર જોવા મળી હતી.

5

6

  • હોમ
  • મનોરંજન
  • પિંક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી આ બોલિવૂડ અભિનેત્રી, જુઓ ગોર્જિયસ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.