Dhadak Trailer: જ્હાન્વીએ ડેબ્યૂ ફિલ્મમાં જ આપ્યો કિસિંગ સીન
3 મિનિટના જ્હાન્વી-ઈશાનનો રોમાન્સ સુંદર અંદાજમાં જોવા મળી રહ્યો છે. જ્હાન્વીએ ડેબ્યૂ ફિલ્મમાં લિપલોક સીન આપવાની સાથે ડાન્સ સ્કિલ પણ બતાવી છે. આ પ્રેમ કહાનીમાં વિલનની ભૂમિકા ભજવતા આશુતોષ રાણા જોવા મળી રહ્યા છે. ધડક ફિલ્મ મરાઠી સુપરહિટ ફિલ્મ સૈરાટની હિન્દી રીમેક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રેલર લોન્ચની આ ઈવેન્ટમાં શ્રીદેવીની ખોટ તો ન પૂરી શકાય. પરંતુ જ્હાન્વીને સપોર્ટ કરવા માટે સમગ્ર કપૂર પરિવાર પહોંચ્યો છે. બોની કપૂરના બન્ને ભાઈ અનિલ કપૂર, સંજય કપૂર પોતાના સંતાનો સાથે આવ્યા છે.
મુંબઈઃ બોલિવૂડની જાણીતી સ્ટાર કિડ જ્હાન્વી કપૂરની ફિલ્મ ધડકનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં જ્હાન્વી સાથે શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર લીડ ભૂમિકામાં જોવા મળશે. ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત ધડક ફિલ્મને શશાંક ખેતાને ડિરેક્ટ કરી છે.
ફિલ્મના ટ્રેલરમાં ફિલ્મના પાર્ટી સોંગ ઝિંગાટનું હિન્દી રીમેક પણ સંભળાય છે. ગીતને હિન્દી વર્ઝનને પણ ઓરિજનલ ગીતને બનાવનાર અજય-અતુલે બનાવ્યું છે. ફિલ્મ ધડકને શશાંક ખેતાન ડિરેક્ટર કરી રહ્યા છે અને તેના નિર્માતા કરણ જૌહર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -