આ એક્ટ્રેસ સાથે બોયફ્રેન્ડે રસ્તા પર જ કરી આવી ગંદી હરકત, તસવીર થઈ વાયરલ
આ પહેલા નરગિસ ફખરીનું ઉદય ચોપરા સાથે અફેર હતું. આ બન્ને અનેકવાર સાથે જોવા મળ્યાં છે. જોકે, આ બન્નેએ ક્યારેય જાહેરમાં પોતાના રિલેશન ક્યારેય સ્વિકાર્યા નથી. 2014માં નરગિસ અને ઉદય ચોપરા વચ્ચે અણબનાવ એટલો વધી ગયો કે તેમનું બ્રેકઅપ થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનરગિસે સોશિયલ મીડિયા પર તાજેતરમાં જ બે ફોટોઝ શૅર કર્યા હતાં. આ ફોટોમાં મેટની હથેળી પર એક ટેટૂ બનેલું જોવા મળ્યું હતું. જેમાં તેણે MN લખ્યું હતું. જે બન્નેના નામનો પહેલો અક્ષર છે.
નરગીસ અને મેટ બન્નેની મુલાકાત એક મ્યુઝીક વીડિયોના સેટ પર થઈ હતી. આ બન્ને લોસ એન્જલસમાં લિવ ઈનમાં સાાથે રહે છે. આ બન્નેને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે. નરગિસ અને મેટ બન્ને અનેક જગ્યાએ સાથે ફરતાં જોવા મળ્યાં છે.
નરગિસના બોયફ્રેન્ડ મેટએ સોશિયલ મીડિયા પર એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં નરગિસ અને મેટ અમેરિકાની ગલીઓમાં ફરતાં જોવા મળે છે. જોકે, આ ફોટોમાં મેટ નરગિસના પ્રાઈવેટ પાર્ટને ટચ કરતો જોવા મળે છે. આ ફોટો સાથે જ મેટે લખ્યું છે કે,’When she moody, grab her booty.’
જોકે નરગિસ ફખરીએ સોશિયલ મીડિયા પર ફોટો શૅર કરીને રિલેશનશીપને કન્ફર્મ કરી છે. હવે તેના બોયફ્રેન્ડે એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં મેટ રસ્તામાં જ નરગિસ સાથે શરમજનક હરકત કરતો જોવા મળે છે.
નવી દિલ્હીઃ છેલ્લાં ઘણાં દિવસોથી નરગિસ ફખરીની લવ લાઈફ ચર્ચામાં છે. પહેલા નરગિસે ઘણાં વર્ષો વર્ષો સુધી ઉદય ચોપરા સાથે રિલેશનશીપમાં હતી. ઉદય સાથે વર્ષ 2016માં બ્રેકઅપ થયા બાદ હવે તેને નવો બોયફ્રેન્ડ મળી ઘયો છે. નરગિસ ફખરીએ સોશિયલ મીડિયા પર ડાયરેક્ટર મેટ એલોન્જો સાથેની કેટલીક તસવીર શેર કરી છે. થોડા દિવસ પહેલા નરગિસની આ ડાયરેક્ટર સાથે કિસ કરતી તસવીર વાયરલ થઈ હતી. ત્યાર બાદ બન્ને રિલેશનશિપમાં હોવાની ચર્ચા હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -