ગ્રીન આઉટફિટમાં એકબીજાને કૉમ્પિટિશન આપતી નજર આવી દિશા અને જાનવી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Oct 2019 11:06 PM (IST)
1
વાસ્તવમાં બન્ને એક્ટ્રેસ સેમ કલરની આઉટફીટમાં નજર આવી હતી.
2
જ્યારે જાનવી કપૂર પણ દિશા જેવા ગ્રીન કલરના ડ્રેસમાં નજર આવી.
3
જાનવી કપૂર પોતાની આ આઉટફિટમાં ખૂબજ કેઝ્યૂઅલ અંદાજમાં હતી. તેણે સાથે સફેદ રંગના સ્નિકરસ કેરી કર્યા હતા.
4
(તસવીરો-માનવ મંગલાની)
5
દિશાએ ફેન્સ સાથે કેટલીક તસવીરો ક્લિક કરાવી હતી.
6
દિશા બ્લૂ બૉયફ્રેન્ડ રિપ્ડ જિન્સ સાથે ગ્રીન કલરના ક્રૉપ ટૉપમાં નજર આવી હતી.
7
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી અને જાનવી કપૂર ગત રાતે મુંબઈમાં અલગ અલગ જગ્યાએ સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન બન્ને એક્ટ્રેસની એક વસ્તુ કોમન નજર આવી હતી.