દિશા પટનીએ બ્લેક બિકિનીમાં શેર કરી તસવીર, ફેન્સે કહ્યું- 'મારી નાખશો'
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Dec 2019 09:07 PM (IST)
આ તસવીરમાં દિશાનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતાની સાથે જ વાયરલ થઇ ગઇ છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દિશા પટની પોતાના ગ્લેમરસ લુકને કારણે સતત ચર્ચામાં રહે છે. દિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દિશા પટનીએ એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી ફેન્સનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દિશા મોટેભાગે પોતાની ગ્લેમરસ અને બોલ્ડ તસવીર પોસ્ટ કરતી રહે છે. જ્યારે હવે દિશાએ આવી જ એક બોલ્ડ તસવીર પોસ્ટ કરી છે, જેમાં તેના ફેન્સની નજર તેના પર જ ટકી ગઈ છે. દિશા પટનીએ બ્લેક બિકિનીમાં એક તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ તસવીરમાં દિશાનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતાની સાથે જ વાયરલ થઇ ગઇ છે. દિશાનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આગામી સમયમાં 'મલંગ'માં નજર આવશે. આ ફિલ્મમાં તે આદિત્ય રોય કપૂર સાથે નજર આવશે.(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)