‘મલંગ’ના પ્રમોશન દરમિયાન આદિત્ય રૉય કપૂર સાથે ખૂબજ હોટ અંદાજમાં જોવા મળી દિશા પટણી, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jan 2020 06:57 PM (IST)
‘મલંગ’ના પ્રમોશન દરમિયાન આદિત્ય રૉય કપૂર સાથે ખૂબજ હોટ અંદાજમાં જોવા મળી દિશા પટણી, જુઓ તસવીરો
1

2

ફિલ્મના પોસ્ટર્સ , સોન્ગ, ટ્રેલર સામે આવ્યા બાદ દિશા અને આદિત્ય આ ફિલ્મને લઈને ખૂબજ એક્સાઈટેડ છે. (Photo Credit: Manav Manglani)

3

ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ગોવા, મુંબઈ અને મોરીશસમાં કરવામાં આવ્યું છે.

4

આ ફિલ્મ 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.

5

મોહિત સૂરી નિર્દેશિત આ ફિલ્મમાં આદિત્ય, દિશા સિવાય અનિલ કપૂર અને કૃણાલ ખેમુ પણ છે. ફિલ્મને લવ રંજન અને અંકુર ગર્ગ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે.

6

તેની સાથે આદિત્ય પણ ટ્રાઉઝર્સ અને ટી શર્ટમાં કેઝ્યુઅલ લૂકમાં નજર આવ્યો હતો.

7

દિશા રેડ અને વ્હાઈટ લૂકમાં ખૂબજ સિમ્પલ અને હોટ લાગી રહી હતી.

8

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘મલંગ’માં દિશા અને આદિત્યના ઘણા બોલ્ડ અને ઈન્ટીમેન્ટ સીન પણ છે.

9

ફિલ્મના સોન્ગ અને ટ્રેલરમાં ફેન્સ આ જોડીની બોન્ડિંગને ખૂબ પસંદ કરી રહ્યાં છે.

10

બૉલિવૂડ સ્ટાર્સ દિશા પટણી અને આદિત્ય રોય કપૂર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘મલંગ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આજે જ ‘મલંગ’નું સોન્ગ હમરાહ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન દિશા અને આદિત્ય વચ્ચે ખૂબજ ખાસ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. એવામાં આદિત્ય અને દિશાની શાનદાર તસવીરો સામે આવી છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલિવૂડ
  • ‘મલંગ’ના પ્રમોશન દરમિયાન આદિત્ય રૉય કપૂર સાથે ખૂબજ હોટ અંદાજમાં જોવા મળી દિશા પટણી, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો