કપિલ દેવથી લઈ સુનીલ ગાવસ્કર સુધી ફિલ્મ ‘83’ની ટીમનો ફર્સ્ટ લૂક રિલીઝ, જુઓ
એક્ટર જીવા શ્રીકાંતની ભૂમિકા ભજવશે.
એક્ટર સાકિબ સલીમ મોહિંદર અમરનાથની ભૂમિકામાં નજર આવશે.
સાહિખ ખટ્ટર ક્રિકેટ સૈયદ કિરમાનીના રોલમાં
એક્ટર આદિનાથ કોઠારે દિલીપ વેંગસરકરની ભૂમિકામાં નજર આવશે.
એક્ટર ધૈર્ય કરવા રવિ શાસ્ત્રીની ભૂમિકામાં નજર આવશે.
એક્ટર ચિરાગ પાટિલ અને પૂર્વ ક્રિકેટર સંદીપ પાટિલાનો પુત્ર જ ફિલ્મમાં તેની ભૂમિકા ભજવી રહ્યો છે.
એક્ટર નિશાંત દહિયા ફિલ્મમા ક્રિકેટર રૉજર બિન્નીની ભૂમિકામાં ભજવી રહ્યો છે.
સિંગર હાર્ડી સંધૂ ક્રિકેટ મદન લાલની ભૂમિકામાં છે.
ટીમમાં બોલર કીર્તિ આઝાદની ભૂમિકા દિનકર શર્મા ભજવી રહ્યાં છે.
આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવનીની ભૂમિકા અને કપિલ દેવની પત્ની રોમા દેવની ભૂમિકામાં દીપિકા પાદુકોણ નજર આવશે.
જાણિતો એક્ટર તાહિર રાજ ભસિન આ ફિલ્મમાં લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરની ભૂમિકા ભજવી રહ્યો છે.
સેક્રેડ ગેમ્સ ફેન બંટી એટલે કે જતિ સરના યશપાલ શર્માની ભૂમિકા ભજવી રહ્યો છે. ( તમામ તસવીરો- ઈન્સ્ટાગ્રામ @ranveersingh)
પંજાબી સિંગર એમિ વિર્ક બલવિંદર સિંહ સંધૂના રોલમાં નજર આવશે
મુંબઈ: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ’83’ના એક બાદ એક ફર્સ્ટ લૂક રિલીઝ કરી દેવામાં આવ્યા છે. ફિલ્મ પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં કપિલ દેવની ક્રિકેટ કારકિર્દી, કેપ્ટન બનવાની સફર અને વર્ષ 1983ના વર્લ્ડકપની કહાની દર્શાવવામાં આવશે. ત્યારે ફિલ્મમાં જે ક્રિકેટ ટીમમાં ભાગ લઈ રહ્યા છે તે ક્રિકેટર્સના ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ચુક્યા છે. જુઓ આગળની સ્લાઈડ્સમાં