✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દયા ઉર્ફે દિશા વાકાણી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડી દેશે, શું કહ્યું ડિરેક્ટર અસિત મોદીએ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Mar 2018 11:38 AM (IST)
1

દયાના રોલ માટે દિશા વાકાણી પોતાનો અવાજ બદલીને બોલે છે. ઉપરાંત દિશા વાકાણી જોધા-અકબર, દેવદાસ, લવ સ્ટોરી 250 અને મંગલ પાંડેઃ ધ રાઇશિંજ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

2

જણાવીએ કે દિશા આ સુપરહિટ શોમાં જેઠાલાલની પત્ની દયાબેનની ભૂમિકા ભજવે છે. પોતાના અનોખા અંદાજને કારણે તેને શોમાં ખૂબ જ ખ્યાતિ મળી હતી. શોમાં તેની ડાયલોગ ડિલીવરીનો અંદાજ ખૂબ જ નિરાળો છે.

3

દિશાએ વર્ષ 2015માં મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. હાલમાં જ તેણે નવેમ્બરમાં એક દીકરીને જન્મ આપ્યો હતો. અહેવાલ અનુસાર તારક મેહતા શોના મેકર્સ નવા ચેહરાની શોધમાં છે.

4

થોડા દિવસ પહેલા જ સ્પોટબોયમાં પ્રકાશિત અહેવાલ અનુસાર દિશાની પ્રેગ્નેન્સી દરમિયાન એક્ટ્રેસે સો છોડ્યાના અહેવાલ સામે આવ્યા હતા. દિશા હાલમાં મેટરનિટી લીવ પર છે અને ઘણાં મહિનાથી શોમાંથી ગાયબ છે. તેણે છેલ્લે સપ્ટેમ્બરમાં શો માટે છેલ્લે શૂટ કર્યું હતું.

5

તેમનું કહેવું છે કે, દિશાની દીકરી ખૂબ જ નાની છે. હાલમાં તેના પરિવારને દિશાની જરૂરત છે. પરંતુ અમે દિશાની વાપસીને લઈને કોઈ વાત કરી નથી. દિશા તરફથી પણ શો છોડવાને લઈને કોઈ જાણકારી મળી નથી. એવામાં અમે એ ન કહી શકીએ કે દિશાએ શો છોડી દીધો છે.

6

મુંબઈઃ સબ ટીવીના જાણીતા શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ દિશા વાકાણી શોને ટૂંકમાં જ છોડી શકે છે. આ મામલે શોના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીનું નિવેદન સામે આવ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • દયા ઉર્ફે દિશા વાકાણી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડી દેશે, શું કહ્યું ડિરેક્ટર અસિત મોદીએ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.