ડાંગઃ સાપુતારામાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો, પ્રવાસીઓ પણ અટવાયા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Jul 2016 11:21 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
ડાંગઃ ડાંગ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગત 24 કલાકમાં સાપુતારામાં 13 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે વરસાદી માહોલમાં કુદરતી સૌંદર્યની મજા માણવા સાપુતારા ગયેલા પ્રવાસીઓની હાલત પણ કફોડી થઈ ગઈ હતી. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અન્ય તસવીરોમાં જુઓ વરસાદને કારણે સર્જાઇ કેવી સ્થિતિ.