'ડીજે વાલે બાબૂ' એક્ટ્રેસ નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો
abpasmita.in | 01 Dec 2019 09:00 PM (IST)
નતાશા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને કારણે ચર્ચામાં છે. નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.
મુંબઈ: 'ડીજે વાલે બાબૂ મેરા ગાના બજા દે' ગીતથી જાણીતી બનેલી નતાશા સ્ટેન્કોવિક ફરી એક વખત ચર્ચામાં છે. નતાશા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને કારણે ચર્ચામાં છે. નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. એક્સ બિગબોસ સ્પર્ધક નતાશા બિકિની અવતારમાં જોવા મળી હતી. નતાશાની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયમાં તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. થોડા દિવસો પહેલા નતાશાએ પૂલમાં મસ્તી કરતી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરોમાં નતાશાનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. મીડિયા રીપોર્ટ અનુસાર હાલમાં હાર્દિક પંડ્યા મોડલ નતાશા સ્ટેન્કોવિકને ડેટ કરી રહ્યો છે. હાર્દિક પંડ્યા સાથેના અફેરને કારણે એક્ટ્રેસ સતત ચર્ચામાં રહે છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)