જેની સાથે લગ્ન કરવાની હતી આ એક્ટ્રેસ એને જ હવે બનાવ્યો ભાઈ, કહ્યું કે....
જો કે રાખી સાવંત આ વિડીયો પર ટ્રોલ થઇ રહી છે. યૂઝર્સે રાખીની આ પૉસ્ટ પર ઘણી વાંધાજનક કૉમેન્ટ્સ કરી છે. એક યૂઝરે રાખીનાં આ વિડીયો પર કૉમેન્ટ કરતા લખ્યું છે કે, ‘પહેલા તો તું આ દીપક કલાલ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી અને હવે અચાનક ભાઈ બનાવી લીધો. ભાઈ-બહેનનાં સંબંધને પણ બદનામ કરી રહી છે, તને શરમ આવવી જોઇએ.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વિડીયો પર પહેલા તો રાખીએ તે વ્યક્તિને ઘણી ખરી-ખોટી સંભળાવી, પરંતુ જ્યારે તેને ખબર પડી કે દીપકે પોતાની પબ્લિસિટી માટે આમ કરાવ્યું છે તો રાખીએ દીપકને ગાળો બોલી હતી. રાખીએ વિડીયોમાં કહ્યું કે, “દીપક મે તારા જેવો છેલ્લી કક્ષાનો માણસ નથી જોયો. હું તારા માટે આખી દુનિયા સાથે લડી રહી છું. મે તને મારો ભાઈ માન્યો હતો, પરંતુ આજ પછી તુ મને ફોન ના કરતો. હું તને નફરત કરું છું.”
વીડિયોમાં જોઈ શકાય છે કે, દીપક કલાલ સાથે રાખી સાવંતે લગ્નનો વાયદો કર્યો હતો અને જેની સાથે તેણે લાઇવ સુહાગરાત મનાવવાની કસમ ખાધી હતી હવે એ જ દીપક કલાલને રાખી સાવંતે ભાઈ બનાવ્યો છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાલમાં રાખી સાવંત અને દીપક કલાલનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ક્યારેક દીપક કલાલ આપત્તિજનક વીડિયો શેર કરે ચે તો ક્યારે રાખી તેના સપોર્ટમાં આવીને લોકો વિરૂદ્ધ બોલે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -