✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Forbes: આ છે વિશ્વની સૌથી વધારે કમાણી કરતી ટોપ-10 એક્ટ્રેસ, યાદીમાંથી દીપિકા થઈ બહાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Aug 2017 03:21 PM (IST)
Forbes: આ છે વિશ્વની સૌથી વધારે કમાણી કરતી ટોપ-10 એક્ટ્રેસ, યાદીમાંથી દીપિકા થઈ બહાર
1

એમી એડમ્સ 73.8 કરોડ રૂપિયાની કમાણી સાથે દસમાં નંબર પર છે.

2

જૂલિયા રોબર્ટ પણ 77 કરોડ રૂપિયાની કમાણી સાથે સંયુક્ત રીતે આઠમાં નંબર પર છે.

3

કેટ બ્લેન્ચેટ 77 કરોડ રૂપિયાની સાથે આઠમાં નંબર પર છે.

4

ચાર્લિજ થેરોન 89.8 કરડો રૂપિયાની કમાણી સાથે છઠ્ઠા નંબર પર સંયુક્ત રીતે છે.

5

એમા વોટ્સન 89.8 કરોડ રૂપિયાની કમામી સાથે છઠ્ઠા નંબર પર છે.

6

મિલા કુનિસ 99.4 કરોડ રૂપિયાની કમાણી સાથે પાંચમાં નંબર પર છે.

7

ચોથા નંબર પર મેલિસા મૈકકેર્થી છે જેની કુલ કમાણી 115.5 કરોડ રૂપિયા છે.

8

ગત વખતની લિસ્ટમાં જેનિફર લોરેન્સ ટોપ પર હતી. આ વખતે લિસ્ટમાં તે ત્રીજા નંબર પર આવી ગઈ છે. જેનિફર છેલ્લા 2 વર્ષથી આ લિસ્ટમાં ટોપ પર હતી. લોરેન્સે ગત વર્ષ આશરે 154(2.4 કરોડ ડોલર) કરોડ રૂપિયા કમાણી કરી હતી.

9

આ લિસ્ટરમાં જેનિફર એનિસ્ટન બીજા નંબર પર છે. ગત એક વર્ષમાં તેણે 163.6 કરોડ રૂપિયા (2.55 કરોડ ડોલર)ની કમાણી કરી છે. એનિસ્ટનને અમેરિકન ફર્મ સિટકોમ ફ્રેન્ડ્સમાંથી પણ રોયલ્ટી મળી રહી છે. તે ડ્રામા ફિલ્મ ‘ધ યલો બર્ડ’માં નજરે પડી હતી. તે એમિરેટ્સ એરલાઇન્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

10

આ વખતે હોલિવૂડ એક્ટ્રેસ એમા સ્ટોન આશરે 167 કરોડ રૂપિયા (2.6 કરોડ ડોલર)ની કમાણી સાથે ટોપ પર છે. ફિલ્મ ‘લા લા લેંડમાં’ શ્રેષ્ઠ એક્ટિંગ માટે તેની ખૂબ પ્રશંસા થઈ હતી. એમાની ફિલ્મ ‘લા લા લેંડ’ને વિશ્વભરમાં 44.5 કરોડ ડોલર (28.5 અબજ રૂપિયા)ની કમાણી કરી હતી. ઓસ્કારમાં તેને 14 નોમિનેશન મળ્યા હતા. એમા જેન્ડર ઇક્વાલિટી માટે પણ અવાજ ઉઠાવી ચૂકી છે. તેની આ માંગના કારણે તેની સાથે કામ કરતા મેલ સ્ટારની સેલરી ઘટાડવામાં આવી હતી.

11

નવી દિલ્હીઃ દુનિયારમાં સૌથી વધારે કમાણી કરનારી ટોપ-10 એક્ટ્રેસની યાદી ફોર્બ્સે બહાર પાડી છે. યાદીમાં એક પણ ભારીય એક્ટ્રેસનું નામ સામેલ નથી. વિતેલા વર્ષે યાદીમાં 10માં ક્રમ પર રહેનાર એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ટોપ-10માંથી બહાર ફેંકાઈ ગઈ છે. દીપિકા ઉપરાંતા સ્કાર્લેટ જોનસન અને ફેન બ્રિંગબ્રિંગ પણ લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે.

  • હોમ
  • મનોરંજન
  • Forbes: આ છે વિશ્વની સૌથી વધારે કમાણી કરતી ટોપ-10 એક્ટ્રેસ, યાદીમાંથી દીપિકા થઈ બહાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.