✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલીવુડની આ એક્ટ્રેસે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jul 2017 03:01 PM (IST)
1

ઈશા ફિલ્મ રૂસ્તમ, જન્નત 2 અને રાઝ 3ના કારણે જાણીતી છે. ઈશા ગુપ્તાના ઈંસ્ટાગ્રામ પર 16 લાખ ફોલઅર્સ છે.

2

3

4

ઈશા ગુપ્તાના બોલ્ડ ફોટોએ સોશ્યલ મીડિયામા ધુમ મચાવી છે. આ ફોટોશુટ જાણીતા ફોટોગ્રાફર અર્જુન માર્કે કર્યું છે. થોડા સમય પહેલા ઈશા ગુપ્તા ‘કમાંડો 2’માં જોવા મળી હતી જે દર્શકોને ખાસ પસંદ નહોતી આવી.

5

મુંબઈ: બૉલીવુડની જાણીતી અભિનેત્રી ઈશા ગુપ્તા હાલ પોતાના હોટ ફોટોશુટના કારણે ચર્ચામાં છે. ઈશા ગુપ્તાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર આ હોટ ફોટો શુટના ફોટા અને વીડિયો શેર કર્યો છે.

6

હવે અભિનેત્રી બાદશાહોમાં જોવા મળશે જેનું ટ્રેલર થોડા સમય પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઈશા ગુપ્તા સિવાય અજય દેવગણ, ઈમરાન હાશમી, ઈલિયાના ડિક્રૂઝ અને વિદ્યુત જામવાલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ઈમરજંસીના બૈકગ્રાઉંડમાં બની છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલીવુડની આ એક્ટ્રેસે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.