બાહુબલી સાથે કામ કરવા માટે આ એક્ટ્રેસે ઘટાડ્યું 10 કિલો વજન
PHOTO: ઇન્સ્ટાગ્રામ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવલીને હાલમાં જ રિલીઝ થયેલ શાહરૂખ ખાનની ફિલ્મ હૈરી મેટ સેજલમાં જોવા મળી હતી.
એક્ટ્રેસે એક્સરસાઈઝ કરતી અનેક તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
એવલીન હાલમાં પોતાના રોલમાં પરફેક્શન લાવવા માટે કલાકો જીમમાં પસીને વહાવી રહી છે.
ફિલ્મના એક્શન સીન માટે એવલિન શર્માએ અંદાજે 10 કિલો જેટલું વજન ઘટાડ્યું છે.
એલવીન હાલમાં સાહો ફિલ્મની તૈયારીમાં લાગી ગઈ છે. મીડિયા અહેવાલ અનુસાર ફિલ્મમાં અનેક એક્શન સીન છે. એક્ટ્રેસે ફિલ્મમાં પોતાની ભૂમિકાને લઈને કોઈ ખુલાસો કર્યો નથી. ફિલ્મને સુજીત ડાયરેક્ટ કરી રહ્યા છે.
રણબીર કપૂર સાથે ‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મમાં સાથે જોવા મળેલ એવલીન શર્માને બાહુબલી ફેમ પ્રભાસની સાથે સાહોમાં કામ કરવાન તક મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -