જ્યારે ફેન્સે આલિયા ભટ્ટને કહ્યું આલિયા કપૂર, એક્ટ્રેસે આપ્યો આવો મજેદાર જવાબ
ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની આ રોમાન્ટિક જોડી ઘણાં સમયથી એક બીજાને ડેટ કરી રહી છે. બીજી બાજુ મીડિયામાં પણ આ બન્ને પોતાના સંબંધને સ્વીકારતા જોવા મળ્યા છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે આ બન્ને લગ્ન ક્યારે કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આલિયાએ #askalia સેશનનો એક સવાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવીએ કે આલિયાના એક ફેન્સે તેને પૂછ્યું કે શું તેને આલિયા કપૂર કહીને બોલાવી શકે છે? આ સવાલ સાંભલીને આલિયાએ તેનો મજેદાર જવાબ આપ્યો અને ફેન્સનું મોઢું બંધ કરી દીધું. આલિયાએ જવાબ આતા લખ્યું કે, ‘શું હું તમને હિમાંશુ ભટ્ટ બોલાવી શકું છું?’
નવી દિલ્હીઃ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને વ્યસ્ત છે. સાથે જ આ રોમાન્ટિક જોડી પોતાના રિલેશનશિપને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ એક વખત ફરી આ બન્નેના લગ્નની ચર્ચા જોરો પર છે. ત્યારે આલિયાએ ફેન્સ માટે પોતાના ટ્વિટર પર #askalia નું સેશન કર્યું, જેમાં તેણે પોતાના ફેન્સના અનેક સવાલોના જવાબ આપ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -