સોનમ-આનંદના લગ્ન થતાં જ થવા લાગી વિરાટ-અનુષ્કા સાથે તુલના, જુઓ તસવીરોમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 May 2018 07:46 AM (IST)
1
વિરાટ-અનુષ્કાના ડિસેમ્બર 2017માં લગ્ન થયા હતા.
2
સોનમે શીખ વિધિ પ્રમાણે લગ્ન કર્યા છે.
3
સોનમ અને અનુષ્કાને વેડિંગ ડ્રેસ પણ એક જેવો જ જોવા મળી રહ્યો છે.
4
ફોટોગ્રાફી દરમિયાન બંને કપલના હાવભાવ પણ એક જેવા જ હતા.
5
આનંદ આહુજાએ માથા પર બાંધેલો સાફો ક્રિકેટર વિરાટ કોહલીએ બાંધેલા સાફા જેવો જ હતો.
6
સોનમની જ્વેલરી અને એક્સેસરીઝ ગત વર્ષે ડિસેમ્બરમાં અનુષ્કા શર્માએ તેના લગ્નમાં પહેરી હતી તેની સાથે મળતી આવતી હતી.
7
મુંબઈઃ સોનમ કપૂર અને આનંદ આહૂજા હવે પતિ-પત્ની બની ગયા છે. લાંબા અફેર બાદ મંગળવારે બંને મુંબઈમાં ભવ્ય લગ્ન કર્યા હતા. બોલિવૂડમાં ચાલુ વર્ષે સૌથી મોટા લગ્ન માનવામાં આવી રહ્યા છે. તેની સાથે જ આ સોનમ અને આનંદની તુલના વિરાટ અને અનુષ્કા સાથે થવા લાગી. બંનેના વેડિંગ લુકથી લઈ ફોટોગ્રાફી સ્ટાઇલ મેચ કરવામાં આવી રહી છે.