દીપિકા-રણવીરને ફરાહ ખાને આપી ખાસ ગિફ્ટ, જીવનભર રહેશે યાદગાર
ભાવનાએ જણાવ્યું હતું કે, ફરાહ મારી સારી મિત્ર છે તેણે મને સવારે ફોન કર્યો અને મને જણાવ્યું કે હું તેનાં ઘરે આવું કારણ કે તેણે રણવીર-દીપિકાને લગ્નની ખાસ ભેટ આપવી છે. ફરાહ તેમને સરપ્રાઇઝ આપવા માંગતી હતી તેથી તેણે મને એક રૂમમાં પુરી દીધી હતી અને બાદમાં રણવીર-દીપિકાને તે રૂમમાં મોકલીને તેમને સરપ્રાઇઝ આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવના જસરાએ આ આખી વાત જાહેર કરી હતી અને તેમણે જ આ તસવીરો તેમનાં સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ ગિફ્ટ ફરાહ ખાને રણવીર દીપિકાને આપી હતી, રણવીર-દીપિકા પણ આ ગિફ્ટ મેળવીને ખુબજ ખુશ હતા.
હેન્ડ એન્ડ ફિટ કાસ્ટિંગ આર્ટિસ્ટ ભાવના જસરા તે સમયે ફરાહનાં ઘરે હાજર હતી અને ભાવનાએ તેનાં હાથની પર્સનલાઇઝ મોમેન્ટો બનાવ્યો હતો.
લગ્ન માટે ઇટાલી જતા પહેલાં રણવીર દીપિકાને ફરાહે તેમનાં ઘરે બોલાવ્યા હતાં અને તેમને એક ખાસ સરપ્રાઇઝ આપી હતી.
મુંબઈઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન આખરે થઈ ગયા છે. ઇટાલીના લેક કોમો શહેરમાં પારંપરિક કોંકણી રીતિ-રિવાજથી લગ્ન કર્યા છે. દીપિકા-રણવીરના લગ્નની ખાસ વાત એ રહી કે તેણે પોતાના મહેમાનો પાસે ગિફ્ટમાં ચેરિટી વર્ક માટે ડોનેશનની અપીલ કરી છે. જોકે ફરાહ ખાને કંઇક સ્પેશલ ગિફ્ટ 'રામલીલા'ને આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -