મુંબઈ: બોલિવૂડ એક્ટર અને પ્રોડ્યૂસર ફરહાન અખ્તર ગર્લફ્રેન્ડ શિબાની ડાંડેકર સાથેના અફેરને લઈને ચર્ચામાં છે. ત્યારે આ બન્નેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં ફરહાન અને શિબાની ખૂબજ બોલ્ડ અંદાજમાં નજર આવી રહ્યાં છે.


પિંક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી આ બોલિવૂડ અભિનેત્રી, જુઓ ગોર્જિયસ તસવીરો

મિયામી બીચ પર વેકેશન માણી રહ્યા છે નિક-પ્રિયંકા, તસવીર અને વીડિયો થયા વાયરલ

ફરહાન અને શિબાનીની આ તસવીર સમુદ્ર કિનારાની છે. તસવીરમાં બન્ને એક બીજા સાથે મસ્તી કરતા નજર આવી રહ્યાં છે. શિબાની બિકિનીમાં ખૂબજ બોલ્ડ નજર આવી રહી છે. બન્ને એકબીજા સાથે ગૂડ ટાઇમ સ્પેન્ડ કરતાં નજર આવી રહ્યાં છે.


ફરહાન અને શિબાનીએ સોશિયલ મીડિયા પર પોતાના રિલેશનમાં હોવાની વાતને જાહેરમાં સ્વિકારી લીધી છે. બન્ને ઈન્સ્ટાગ્રામ પર એક બીજા સાથેની ખૂબસૂરત અને રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે. ફેન્સ આ જોડીને ખૂબ પસંદ કરી રહ્યાં છે.

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જિયોર્જિયાએ 'રશ્કે કમર' પર કર્યો હોટ ડાન્સ, વીડિયો વાયરલ


તલાક બાદ ફરહાન શિબાનીને ડેટ કરવાને લઈને ચર્ચામાં આવ્યો હતો. એવામાં પોતાના રિલેશન પરથી સસ્પેન્સને દૂર કરતા તેમણે સોશિયલ મીડિયા દ્વારા એક બીજા સાથે પ્રેમસંબંધ હોવાની વાત જગજાહેર કરી હતી.