શુક્લાએ કહ્યું કે, કેપ્ટનો અને મેચ રેફરીઓની બેઠકમાં આ બાબત નક્કી કરવામાં આવી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી તે કેપ્ટનો અને મેચ રેફરીની બેઠક હતી અને ચેરમેન તરીકે હું હાજર હતો. જેમાં નક્કી કરવામાં આવ્યું કે, જો બીજા છેડા પર ઉભેલો બેટ્સમેન તેની ક્રિઝ છોડી દે તો પણ બોલર શિષ્ટાચારના કારણોથી તેને રન આઉટ નહીં કરે.
કદાચ આ બેઠક કોલકાતામાં આઈપીએલની કોઈ એક સિઝન પહેલા થઈ હતી. જેમાં ધોની અને વિરાટ બંને હાજર હતા.
રાજસ્થાન રોયલ્સનો કયો ખેલાડી માંકડ સ્ટાઇલમાં રન આઉટ, જાણો વિગત
ભાજપના આ નેતાએ PM મોદી, અમિત શાહને કહ્યા ‘ગુજરાતી ઠગ’, BJPએ પાર્ટીમાંથી......