પહેલીવાર આ કપલ આ રીતે મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે.
પાકિસ્તાની સુપર સ્ટાર ફવાદ ખાન અને તેની પત્ની સદાફ ખાને મસાલા મેગેઝીનના નવા ઈસ્યૂના કવર માટે ખાસ ફોટોશૂટ કરાવ્યું હતું.