લાલ બિકિની પહેરીને બેબી બંપ સાથે નજરે પડી આ અભિનેત્રી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
લંડન: રિયાલિટી શો અભિનેત્રી ફરની મેકકેનની હાલમાં કેટલીક તસવીર સામે આવી છે. આ તસવીરોને લઈને ફરની ખૂબ ચર્ચામાં છે. તસવીરોમાં ફરની બિકિની પહેરી બેબી બંપ સાથે નજર આવી રહી છે.
4
5
6
7
ફરની માજોર્કા સ્થિત બીચના કિનારે મસ્તી કરતી નજર આવી રહી છે.
8
ફરનીની આ તસવીરો સોશલ મીડિયા પર ખૂબજ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તેણે લાલ બિકિની પહેરી છે જેમાં તે બેબી બંપ સાથે પોઝ આપતી નજર આવી રહી છે.
9
બીચ પર બિકિની પહેરેલી ફરની ખુબજ હોટ લુકમાં નજર આવી રહી છે. એટલુંજ નહીં પણ તેમણે પાણીની અંદર જઈને પણ ખુબજ કાતિલ પોઝ આપ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -