✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિલ્મ પદ્માવતીના રજા મુરાદે ફેસબુક પર શેયર કર્યો પોતાનો ફર્સ્ટ લુક, થોડી વારમાં હટાવ્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Oct 2017 05:21 PM (IST)
1

2

3

4

જણાવી દઈએ કે ફિલ્મ પદ્માવતીમાં દીપિકા પાદુકોણ રાણી પદ્માવતીની ભૂમિકામાં, શાહિદ કપૂર રાવલ રતન સિહં અને રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીની ભૂમિકામાં નજર આવશે.

5

રજા મુરાદની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે તેમણે પોતાની ભૂમિકાનો ફર્સ્ટ લુક પોતેજ ફેસબુક પર પોસ્ટ કર્યો હતો અને જણાવ્યું કે આ ફિલ્મમાં તે જલાલુદ્દીન ખિલજીની ભૂમિકામાં છે, તેના આ લુકને ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો હતો. તેમના પ્રશંસકો તેના પર પ્રતિક્રિયાઓ પણ આપી હતી. પણ અચાનક તેમણે પોતાની પોસ્ટ હટાવી લીધી હતી. હજું સુધી એ જાણવા નથી મળ્યું કે શા માટે તેમણે આ પોસ્ટ હટાવવી પડી. જો કે પદ્માવતી શરૂઆતથી જ અનેક વિવોદોનો સામનો કરી ચુકી છે.

6

નવી દિલ્લી: ફિલ્મ પદ્માવતીના તમામ સ્ટારના ફર્સ્ટ લુક સામે આવી ગયા છે. દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહે પોતાની ભૂમિકાની પ્રથમ ઝલક સોશલ મીડિયા પર પોતોજ બતાવી દીધી છે. તેની વચ્ચે આ ફિલ્મના વધુ એક અભિનેતા ચર્ચામાં છે. અભિનેતા રજા મુરાદ આ ફિલ્મમા જલાલુદ્દીન ખિલજીની ભૂમિકામાં છે.

  • હોમ
  • મનોરંજન
  • ફિલ્મ પદ્માવતીના રજા મુરાદે ફેસબુક પર શેયર કર્યો પોતાનો ફર્સ્ટ લુક, થોડી વારમાં હટાવ્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.