✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બબિતા અને જેઠાલાલ વચ્ચે શૂટિંગ દરમિયાન લડાઇ, જાણો શું હતું કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Oct 2017 04:24 PM (IST)
1

સુત્રોની જાણકાર મુજબ આ ઘટના મુંબઈના ગોરેગાંવ ઈસ્ટમાં આવેલી ફિલ્મ સિટીમાં ગયા અઠવાડિયે બની હતી. જેઠાલાલ ગુસ્સે થયો છતાંય બબિતા ટસની મસ થઈ નહતી. રિયલ લાઈફમાં જેઠાલાલ અને બબિતાજી વચ્ચે મોટી લડાઈ થઈ ગઈ હતી.

2

3

તારક મહેતામાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોષીને સાવ નજીવી બાબતે બબિતાનું પાત્ર ભજવતી મુનમુન દત્તા સાથે મોટી બબાલ થઈ ગઈ હતી.

4

રિપોર્ટ્સ મુજબ જેઠાલાલે બબિતાજીને રિક્વેસ્ટ કરી પણ બબિતાએ તેમાં કોઈ રસ ન દાખવ્યો. બબિતાના આ તેવર જોઈને જેઠાલાલનો પિત્તો ગયો હતો અને તણે તેને બરાબરની સંભળાવી હતી.

5

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના કેટલાંક અધિકારીઓ તારક મહેતાના સેટ પર દિલીપ જોષીને મળવા આવ્યા હતા. આ અધિકારીઓ બબિતા સાથે ફોટો પડાવવા માંગતા હોવાથી તેમણે જેઠાલાલને રિક્વેસ્ટ કરી હતી.

  • હોમ
  • મનોરંજન
  • બબિતા અને જેઠાલાલ વચ્ચે શૂટિંગ દરમિયાન લડાઇ, જાણો શું હતું કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.