✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિલ્મ ‘રેસ-3’ના સેટ પરથી લીક થઈ સલમાન ખાનના બાઈક સ્ટંટવાળા સીનની તસવીર, જુઓ તસવીર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Apr 2018 10:34 PM (IST)
ફિલ્મ ‘રેસ-3’ના સેટ પરથી લીક થઈ સલમાન ખાનના બાઈક સ્ટંટવાળા સીનની તસવીર, જુઓ તસવીર
1

આ ફિલ્મ આ ઈદ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. રેસ 3ની શૂટિંગ પૂર્ણ થતાની સાથેજ સલમાન પોતાની આગામી ફિલ્મ ‘ભારત’નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મ કોરિયન ફિલ્મ ‘ઓડ ટૂ માય ફાધર’ની ઓફિશલ હિંદી રીમેક હશે. જેને આવતા વર્ષે ઈદ પર રિલીઝ કરવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે.

2

ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે આવતા સપ્તાહમાં રેસ-3નું ટીઝર લોન્ચ કરવામાં આવશે. રેમો ડિસોઝા નિર્દેશિત આ ફિલ્મમાં જેકલિન ફર્નાડિસ, સાકિબ સલીમ, અનિલ કપૂર, ડેઝી શાહ પણ નજર આવશે.

3

ફોટોસ અને વીડિયોમાં સલમાન ખુબજ ઉમદા અને સાહસી બાઈક સ્ટંટ કરતો નજર આવી રહ્યો છે. જેને જોઈને ચાહકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. રેસ-3ના એક્શન સ્ટંટ્સનું કોરિયોગ્રાફ હોલિવૂડ એક્શન કૉ-ઓર્ડિનેટર ટોમ સ્ટ્રથર્સે કર્યું છે.

4

મુંબઈ: બોલીવુડ અભિનેતા સલમાન ખાન હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘રેસ-3’ના શૂટીંગમાં વ્યસ્ત છે. હાલમાં જ આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું છે. જેણે ધુમ મચાવી દીધી છે. ત્યારે આ ફિલ્મના સેટ પરથી વીડિયો અને તસવીરો લીક થઈ છે. જેમાં સલમાન ખાન જબરજસ્ત એક્શન સીન કરતો નજર આવી રહ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • ફિલ્મ ‘રેસ-3’ના સેટ પરથી લીક થઈ સલમાન ખાનના બાઈક સ્ટંટવાળા સીનની તસવીર, જુઓ તસવીર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.