✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જે સબ્જેક્ટથી ડરતો હતો ઋત્વિક, હવે તેના જ ટિચરની ભૂમિકામાં આવી રહ્યો છે આ ફિલ્મમાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Mar 2018 10:35 AM (IST)
1

મુંબઇઃ આજકાલ ઋત્વિક રોશનની આગામી ફિલ્મને લઇને ખુબ ચર્ચા ચાલી રહી છે, આ ફિલ્મ છે સુપર-30. ફિલ્મમાં તે મેથમેટિશિયન આનંદની ભૂમિકામાં જોવા મળશે. પોતાના સ્કૂલના દિવસોને યાદ કરતા ઋત્વિક રોશને કહ્યું કે, હું મેથ્સ (ગણિત)માં ખુબજ વીક હતો.

2

ઉલ્લેખનીય છે કે, ફિલ્મનું શૂટિંગ અત્યારે ચાલુ છે. ફિલ્મનુ નિર્દેશન વિકાસ બહલ કરી રહ્યાં છે. ફિલ્મ આગામી વર્ષે થિએટર્સમાં દર્શકોની વચ્ચે આવશે.

3

અત્યારે વિદ્યાર્થીઓની બોર્ડ એક્ઝામ ચાલી રહી છે. તાજેતરમાંજ સીબીએસઇ બોર્ડમાં 12માં ધોરણમાં ગણિતની પરીક્ષા થઇ. આ વખતે વિદ્યાર્થી ઇઝી એક્ઝામથી ખુબ ખુશ દેખાઇ રહ્યાં છે અને બધાનુ રિએક્શન પણ એકદમ પૉઝિટીવ રહ્યાં.

4

ઋત્વિક રોશને આના પર ટ્વીટ કરતા કહ્યું- આજે મેથ્સ પેપર ગયા વર્ષોની પરીક્ષા કરતાં ખુબ ઇઝી આવ્યું હતું. બોર્ડને આ મુદ્દે અભિનંદન મળવા જોઇએ. જો હું મારા બાળપણની વાત કરું તો મેથમેટિક્સ મારા અભ્યાસ-સ્કૂલના દિવસોમાં ખુબ મુશ્કેલી સબ્જેક્ટ હતો.

5

ઋત્વિક રોશને કહ્યું કે તે સ્કૂલના દિવસોમાં આ વિષય પર બહુ જ ડરતો હતો. સંયોગની વાત છે કે, આ ફિલ્મમાં તે એક મેથ્સ ટીચરનો રૉલ પ્લે કરી રહ્યો છું અને તેને આમાં બહુ મજા આવી રહી છે.

6

7

  • હોમ
  • મનોરંજન
  • જે સબ્જેક્ટથી ડરતો હતો ઋત્વિક, હવે તેના જ ટિચરની ભૂમિકામાં આવી રહ્યો છે આ ફિલ્મમાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.