✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શાહરૂખને ખોળામાં ઉઠાવીને ખૂબ નાચ્યો સલમાન, જાણો શું છે ખાસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Jun 2018 07:46 AM (IST)
1

આપને જણાવી દઇએ કે ઇદનાં દિવસે સલમાનની ફિલ્મ 'રેસ-3' રિલીઝ થઇ રહી છે. રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટે તેનાં યૂટ્યૂબ ચેનલ પર ફિલ્મ 'ઝીરો'નું ટીઝ શેર કર્યુ છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થશે.

2

જે ટીઝર જારી કરવામાં આવ્યું છે, તેમાં સલમાન અને શારૂખની વચ્ચે જોરદાર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. તેને જોઈને તમને પણ હસવું આવશે. ટીઝરમાં આપ જાવેદ જાફરીને અવાજ સાંભળો છો અને બંને ખાન ભાઇઓનાં અવાજમાં ઇદ મુબરકબાદ સાંભળો છો.

3

થોડા સમય પહેલાંજ શાહરૂખ ખાને આ ફિલ્મનું ટાઇટલ જાહેર કરીને કરીને બધાને ચોંકાવી દીધા હતા અને વાયદો કર્યો હતો કે ફિલ્મનું ટીઝર ઇદનાં દિવસે રિલીઝ થશે. વાયદા પ્રમાણે જ શાહરૂખ ખાન આ ટીઝરને ઇદ મુબારકબાદીથી લોકોની વચ્ચે લાવ્યો.

4

મુંબઈઃ શાહરૂખ કાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ઝીરો’માં પોતાની અનોખી ભૂમિકાને કારણે ચર્ચામાં છે. ઈદ નજીક જ છે અને આ ખાસ અવસરનો લાભ લેવા માટે શાહરૂખે આ ફિલ્મનું ટીઝર લોન્ચ કર્યું છે. સતત ચર્ચામાં શાહરૂખ ખાનની આ ફિલ્મ 'ઝીરો'નું ટીઝર ખુબજ ખાસ છે. ટીઝમાં સલમાન ખાનની હાજરી ખાસ છે.

  • હોમ
  • મનોરંજન
  • શાહરૂખને ખોળામાં ઉઠાવીને ખૂબ નાચ્યો સલમાન, જાણો શું છે ખાસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.