ઈશા અંબાણીના લગ્નમાં બોલિવૂડ સેલિબ્રિટિઓનો જમાવડો, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Dec 2018 10:17 PM (IST)
1
સચિન તેડુંલકર પત્ની અને પુત્ર અર્જૂન સાથે
2
મુકેશ અંબાણીના દીકરી ઈશા અંબાણી આજે આનંદ પીરામલ સાથે લગ્ન કરવા જઇ રહી છે, ત્યારે આ લગ્નમાં બોલિવૂડ હસ્તિઓનો એન્ટિસિયા પહોંચી છે. અમિતાભ, આમિર સહિત અનેક દિગ્ગજ સેલિબ્રિટિઓ પહોંચી ગઈ છે. દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પણ પતિ નિક જોનાસ સાથે પહોંચી છે.
3
4
કરણ જોહર
5
ગૌરી ખાન પણ ગ્લેમરસ લૂકમાં લાલ સાડીમાં જોવા મળી રહ્યા છે.
6
7
8
9
ક્રિકેટર સચિન અને હરજભજન પણ તેમની પત્ની સાથે પહોંચ્યા છે.
10
11
આલિયા ભટ્ટ રણવીર કપૂર વગર એકલીજ નજર આવી હતી.