✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

FORBES: વિશ્વના સૌથી મોંઘા સેલેબ્સમાં શાહરૂખ-સલમાન, અમિતાભને ન મળ્યું સ્થાન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jun 2017 12:33 PM (IST)
1

બોલિવૂડનો 49 વર્ષીય અભિનેતા અક્ષયકુમાર 3 કરોડ 55 લાખ ડોલર (215.87 કરોડ રૂપિયા) સાથે સંગીતકાર બોન જોવી સાથે સંયુક્ત રીતે 80મા સ્થાને છે.

2

સલમાન ખાન 3 કરોડ 70 લાખ ડોલર (238.43 કરોડ રૂપિયા)ની કમાણી સાથે ઇંગ્લિશ ગાયક-ગીતકાર એડ શીરાન સાથે સંયુક્ત રીતે 71મા સ્થાને છે. મેગેઝિન અનુસાર સલમાન સતત ફિલ્મો પ્રોડ્યુસ કરી રહ્યો છે અને તેમાં ભૂમિકા ભજવે છે. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરે છે.

3

સલમાન ખાન 3 કરોડ 70 લાખ ડોલર (238.43 કરોડ રૂપિયા)ની કમાણી સાથે ઇંગ્લિશ ગાયક-ગીતકાર એડ શીરાન સાથે સંયુક્ત રીતે 71મા સ્થાને છે. મેગેઝિન અનુસાર સલમાન સતત ફિલ્મો પ્રોડ્યુસ કરી રહ્યો છે અને તેમાં ભૂમિકા ભજવે છે. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરે છે.

4

ફોર્બ્સની દુનિયામાં સૌથી વધારે કમાણી કરનારી સેલિબ્રિટિઓની યાદીમાં અમેરિકન રેપર સીન કૉમ્બ્સ ટોચના સ્થાને છે. સ્ટેજ પર ડીડી નામે પ્રખ્યાત કોમ્બ્સ 13 કરોડ ડોલરની કમાણી સાથે પહેલા સ્થાને છે.

5

ન્યૂયોર્કઃ ફોર્બ્સે વિશ્વના સૌથી વધુ કમાણી કરતા સેલેબ્સની યાદી જારી કરી છે. શાહરૂખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમારને ટોપ 100માં સ્થાન મળ્યું છે, જ્યારે સદીના મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનને આ યાદીમાં સ્થાન મળ્યું નથી. ભારતીય સેલેબ્સમાં શાહરૂખ ખાન સૌથી આગળ છે. જોકે વિશ્વની યાદીમાં તેમનો નંબર 65મો છે. તેમની કમાણી 38 મિલિયન (અંદાજે 240 કરોડ રૂપિયા) છે.

  • હોમ
  • મનોરંજન
  • FORBES: વિશ્વના સૌથી મોંઘા સેલેબ્સમાં શાહરૂખ-સલમાન, અમિતાભને ન મળ્યું સ્થાન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.