બોલીવુડ સેલેબ્સના ઘરે આ રીતે થઈ બાપાની પધરામણી, જુઓ તસવીરો
ભારતનો પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પણ દર વર્ષે ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ સુઈધાગાના એક્ટર અનુષ્કા શર્મા અને વરુણ ધવને પણ ગણેશ ચતુર્થી ઉજવી હતી.
મુંબઈમાં યુએસ કોન્સ્યૂલેટમાં પણ ગણપતિ સ્થાપના કરવામાં આવી છે.
સંજય દત્ત પણ તેના ઘરે ગણપતિ લાવતો કેમેરામાં કેદ થયો હતો. સંજયની સાથે તેના બાળકો પણ હતો.
માધુરી દીક્ષિતે પણ તેના ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરી છે. આ અંગેનો ફોટો પણ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
મુંબઈઃ દેશભરમાં આજથી ગણપતિ ઉત્સવની ધામધૂમપુર્વક ઉજવણી શરૂ થઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલીવુડ સેલેબ્સે તેમના ઘરે ગણેશ સ્થાપના કરી છે.
બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ નાચીને બાપાનું તેના ઘરે સ્વાગત કર્યું હતું. બાપાને આવકારવા શિલ્પા એથનિક લુકમાં જોવા મળી હતી. તેણે પિંક સલવાર કમીઝ અને ફ્લોરલ પ્રિન્ટેડ દુપટ્ટો પહેર્યો હતો. જ્યારે તેના પતિ રાજ કુંદ્રા સફેદ કુર્તા અને બ્લેક જિન્સમાં જોવા મળ્યો હતો. શિલ્પા દર વર્ષે ધામધૂમથી ગણેશોત્સવ મનાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -