✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગૌરીખાને ઇન્સ્ટા પર શેર કરી સુહાનાની એવી તસવીર જે મિનીટોમાં થઇ ગઇ Viral

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Apr 2018 11:29 AM (IST)
ગૌરીખાને ઇન્સ્ટા પર શેર કરી સુહાનાની એવી તસવીર જે મિનીટોમાં થઇ ગઇ Viral
1

2

3

કૉમન્ટ બૉક્સમાં ફેન્સ સુહાનાની પ્રસંશા કરતાં નથી થાકી રહ્યાં. સોશ્યલ મીડિયામાં અનેકવાર સુહાનાની તસવીરો છવાયેલી રહે છે, જેને લઇને ફેન્સ પણ પુછતા હોય છે કે સુહાના ડેબ્યૂ ક્યારે કરી રહી છે.

4

સુહાના આ તસવીરમાં વ્હાઇટ ટૉપ અને બ્લૂ જીન્સમાં દેખાઇ રહી છે. સાથે જ ખુલ્લા વાળ અને હાથોમાં ચશ્મા પકડેલી સુહાના એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે. પુત્રીની આ ફોટોને પૉસ્ટ કરતાં ગૌરી ખાને કેપ્શનમાં લખ્યુ છે, ટીનએજમાં પોતાના માટે સમય હોવો. ગૌરીની આ તસવીરને યૂઝર્સની ઢગલાબંધ લાઇક્સ અને શેરિંગ મળી રહી છે.

5

નવી દિલ્હીઃ બૉલીવુડ સ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન બી-ટાઉની સૌથી લોકપ્રિય સ્ટાર ડૉટર છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થવા માટે તેની એક તસવીર જ કાફી છે. આ કડીમાં સુહાનાની લેટેસ્ટ તસવીરે ઇન્ટરનેટ પર બધાનું દીલ જીતી લીધું છે. સુહાનાની આ તસવીર મમ્મી ગૌરી ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • ગૌરીખાને ઇન્સ્ટા પર શેર કરી સુહાનાની એવી તસવીર જે મિનીટોમાં થઇ ગઇ Viral
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.