ગૌરી ખાને અબરામે આમ કર્યુ તોફાન, શેર કર્યો Cute pic
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
ઉલ્લેખનીય છે કે ગૌરી અને શાહરૂખ અબરામ, આર્યન અને સુહાનાની તસવીરો શેર કરતા રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
મુંબઈ: ટોમ ક્રૂઝની ફિલ્મ ‘ધ મમી’નું ટ્રેલર રીલિઝ થયુ છે પણ શાહરૂખની પત્ની ગૌરી ખાન અને નાનો દિકરો અબરામ અલગ જ મમી મૂમેન્ટ સેલિબ્રેટ કરી રહ્યા છે.
4
ઈંટિરીયર ડિઝાઈનર ગૌરીએ ટ્વિટર પર અબરામ અને પોતાની એક ક્યુટ તસવીર શેર કરી છે. જેમાં ગૌરી પોતાના પર પેપર લપેટીને અબરામને કિસ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -