આ બોલ્ડ એક્ટ્રેસે પોસ્ટ કરી બિકીનીમાં તસવીર, થઈ વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2017 04:39 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
2016માં રિલીઝ થયેલી બે ફિલ્મો મસ્તીજાદે અને ક્યા સુપરકૂલ હૈ હમ 3માં ગિજેલ જોવા મળી હતી.
6
ગિજેલ સૌથી વધારે ચર્ચાનું કારણ ત્યારે બની જ્યારે તેનું નામ ઈન્ડિયન ક્રિકેટર યુવરાજ સિંહ સાથે જોડાયું.
7
ગિજેલે બિગ બોસ 9મી સીઝનમાં વાઈલ્ડ કાર્ડ એંટ્રી લીધી હતી. તે ફેમસ કિંગફિશર કેલેંડરમાં પણ જોવા મળી હતી.
8
મુંબઈ: ટેલિવીઝનના સૌથી જાણીતા રિયાલીટી શો ‘બિગ બોસ’ની સ્પર્ધક રહેલી ગિજેલ ઠકરાલ સોશયલ મીડિયા પર પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં છે. આ તસવીરોમાં ગિજેલ ઠકરાલ ખૂબ જ સુંદર જોવા મળી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -