સોનમ કપૂરના લગ્નમાં મહેમાનોને આપવામાં આવી હતી શાનદાર રિટર્ન ગિફ્ટ, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 May 2018 07:36 AM (IST)
1
2
એક વેબસાઈટની જાણકારી મુજબ, મહિલાઓને આપેલા ગિફ્ટ્સમાં બ્રાઉન ક્લચ, બે લિપસ્ટિક, લીલા રંગની બંગડીઓ, ઈયરરીંગ સાથે મોજડી અને અન્ય ઘણીબધી વસ્તુઓ આપવામાં આવી.
3
જણાવી દઈએ કે 8મી મેએ સોનમ અને આનંદના લગ્ન થયા હતા. સોનમની માસી કવિતા સિંહના બંગલા પર બંનેએ શીખ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તે દિવસે સાંજે જ રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં બોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા હતા.
4
લગ્નમાં સોનમ કપૂરને પણ ઘણા બધા ગિફ્ટ્સ મળ્યા. લગ્નના એક દિવસ પહેલા તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગિફ્ટ્સની તસવીરો શેર કરી હતી.
5
મુંબઈ: સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્ન લાંબા સમય સુધી ભૂલી નહીં શકાય. લગ્નમાં આવેલા સેલેબ્સ અને તેમની મસ્તીઓ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેના લગ્ન શાનદાર રીતે સંપન્ન થયા અને લગ્નમાં મહેમાનોને રિટર્ન ગિફ્ટ્સ પણ આપવામાં આવી હતી.