✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતના 18 વર્ષના નિર્વેશે મચાવી 'ધ વોઈસ ઈન્ડિયા'માં ધૂમ, જાણો કોણ છે આ છોકરો ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jan 2017 11:30 AM (IST)
1

આ પહેલા નિર્વેશ ઈંડિયન આઈડલ જુનિયર 2માં પણ જોવા મળ્યો હતો. જેમાં તે ફાઈનલ ચાર સુધી પહોંચવામાં સફળ થયો હતો. તે સમયે તે 15 વર્ષનો હતો. નિર્વેશ અમદાવાદનો છે અને તેણે કેટલાક લાઈવ શો અને પાંચ ગુજરાતી ફિલ્મોમાં સ્વર આપ્યો છે.

2

3

નિર્વેશે પ્રીતિબેન વોરા પાસેથી શાસ્ત્રીય અને અનિકેત ખાંડેકર પાસેથી સેમ-ક્લાસિકલ સંગીતની તાલિમ લીધી છે.

4

અમદાવાદના 18 વર્ષના નિર્વેશ દવેએ એંડ ટીવી પર આવતા વોઈસ ઓફ ઈંડિયા રિયાલીટી શોમાં ધૂમ મચાવી છે. ઓડિશન્સમાં શાહિદ કપૂરની ફિલ્મનું રોમેંટિક સોંગ મેં રંગ શરબતો કા ગાયું હતું. જે પછી તેને જજ નીતિ મોહને પોતાની ટીમમાં રાખવાનો નિર્ણય કર્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • ગુજરાતના 18 વર્ષના નિર્વેશે મચાવી 'ધ વોઈસ ઈન્ડિયા'માં ધૂમ, જાણો કોણ છે આ છોકરો ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.