✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બર્થડે સ્પેશ્યલઃ 'અફેર્સ' થી 'બૉલ્ડ' ફિલ્મો સુધી આવી રહી બિપાશાની સફર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2018 10:49 AM (IST)
1

નવી દિલ્હીઃ હિન્દી સિનેમા જગતમાં સૌથી વધુ સફર હૉરર ફિલ્મો આપનારી બિપાશા બાસુનો આજે જન્મ દિવસ છે. બૉલીવુડની પ્રખ્યાત એક્ટ્રેસ બિપાશાએ પોતાની કેરિયરની શરૂઆત એક મૉડલ તરીકે કરી હતી. 7 જાન્યુઆરી 1979એ દિલ્હીમાં જન્મેલી બિપાશા આજે પોતાનો 39મો જન્મદિવસ મનાવી રહી છે. તેના જન્મ દિલ્હીમાં એક બંગાળી પરિવારમાં થયો અને બાળપણ કોલકત્તામાં વિત્યું હતું.

2

આ ઉપરાંત હરમન બાવેજાનું પણ આવ્યં ત્યારબાદ રાણા દગ્ગુબાતી અને છેલ્લે કરણસિંહ ગ્રોવર સાથે સમાચારોમાં વહેતું થયું હતું. જોકે, બાદમાં બિપાશાએ કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કરી લીધા હતા.

3

ફિલ્મ જગતની એક્ટ્રેસ બિપાશાનું નામ પણ અનેક જગ્યાએ જોડાયું, અફેરના મામલે તે હંમેશા સમાચારોમાં રહી. તેનું નામ ડીનો મોરિયો, ત્યારબાદ જૉન અબ્રાહમ સાથે ચર્ચામાં આવ્યું હતું.

4

બિપાશાએ હૉરર ઉપરાંત સંવેદનશીલ ફિલ્મો 'કોર્પૉરેટ', કૉમેડી ફિલ્મો 'નૉ એન્ટ્રી', 'પછી હેરા ફેરી', 'ઓલ ધ બેસ્ટ ફન બિગેન', 'બચના એ હસીનો', 'ધૂમ-2', 'રેસ', 'આત્મા' જેવી ફિલ્મોમાં પણ પોતાનો જાદુ બતાવ્યો હતો. બિપાશાએ અત્યાર સુધી લગભગ 55 ફિલ્મોમાં કામ કર્યું છે.

5

ખાસ કરીને હૉરર ફિલ્મોમાં જબરદસ્ત રૉલ કરીને ચર્ચામાં આવી, બિપાશાએ 'રાજ', 'રાજ-3', 'ક્રિચર-3ડી', 'અલૉન' જેવી હિન્દી હૉરર ફિલ્મોમાં કામ કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરી, ઉપરાંત બિપાશએ તામિલ, તેલુગુ અને બાંગ્લા ફિલ્મોમાં પણ પોતાનું કિસ્મત અજમાવ્યું, ત્યાં પણ પોતાની એક અલગ છાપ ઉભી કરી હતી.

  • હોમ
  • મનોરંજન
  • બર્થડે સ્પેશ્યલઃ 'અફેર્સ' થી 'બૉલ્ડ' ફિલ્મો સુધી આવી રહી બિપાશાની સફર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.