PICS: ‘નચ બલિયે’ માં દિકરી અને પત્ની સાથે હરભજને આમ કર્યુ એંજોય, સેટ પર આમ કરી મસ્તી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Apr 2017 05:14 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
નચ બલિયે 8માં દર અઠવાડિયે રોમાંચ વધતો જાય છે. ગયા અઠવાડિયે બોલીવુડ સુપર સ્ટાર હ્રિતિક રોશન મહેમાન બનીને આવ્યા હતા. અને આ અઠવાડિયે ક્રિકેટર હરભજન સિંહ પત્ની ગીતા બસરા અને દિકરી હિનાયા હીર સાથે શોમાં આવ્યા હતા.
9
આ એપિસોડના શૂટિંગ દરમિયાન સેટ પર ઘણી મસ્તી થઈ હતી જેની તસવીરો અહીં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -