IN PICS: આ છે મિથુન ચક્રવર્તીની દિકરી દિશાની, જલ્દી જ દેખાઈ શકે છે મોટા પડદે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
બોલીવુડ સ્ટાર કિડ્ઝ હંમેશા ચર્ચામાં રહે છે. પછી તે સૈફ અલી ખાનની દિકરી સારા હોય, શાહરૂખની દિકરી સુહાના કે શ્રીદેવીની દિકરી જ્હાનવી કપૂર. લોકો પણ સ્ટાર કિડ્ઝ વિષે જાણવા આતુર હોય છે. સોશિયલ મીડિયા પર તેમની ફેન ફોલોઈંગ પણ ઘણી છે. આ સ્ટાર કિડ્ઝમાં એક નામ જોડાયું છે મિથુન ચક્રવર્તીની દિકરી દિશાની ચક્રવર્તીનું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
9
10
11
12
13
આ મહિને દિશાની બોલીવુડના ફેમસ ફિલ્મ મેકર પ્રકાશ જ્હાની ઓફિસ પહોંચી હતી. જેનો એક પિક દિશાનીના સ્નેપચેટ પર જોવા મળ્યો હતો.
14
15
16
17
દિશાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. ઈંસ્ટાગ્રામ પર પણ તે તસવીરો શેર કરતી રહે છે.
18
- - - - - - - - - Advertisement - - - - - - - - -