હોટ એક્ટ્રેસે કે.એલ. રાહુલ સામે કર્યો શેની ચોરી કરવાનો આક્ષેપ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનયી છે કે, મુંબઇ સામેની મેચમાં રાહુલે દમદાર ઇનિંગ રમતા 94 (60 બૉલ) રન ફટકાર્યો હતા, જોકે પંજાબની ટીમ ત્રણ રન માટે હારી ગઇ હતી. મુંબઇ પહેલી બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 186 રન બનાવ્યા હતા. પણ પંજાબની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ 183 રન જ બનાવી શકી હતી. આમ ત્રણ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
હેજલ કીચે કેએલ રાહુલનો ફોટો શેર કરતાં લખ્યું - My Travel Buddies today. પૉસ્ટ શેર કરતાં પહેલા તેને મુંબઇ સામે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પણ પંજાબની ટીમ વાનખેડે સ્ટેડિયમમાં જીતી શકી ન હતી.
એક્ટ્રેસ હેજલ કીચે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક તસવીર પૉસ્ટ કરી તેમાં લખ્યું stealing kids toys. આ કેપ્શન તેને કેએલ રાહુલના ફોટોની સાથે આપ્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ એક મજાક વાળી પૉસ્ટ છે જે યુવરાજની પત્ની હેજલ કીચે કરી છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ પર હવે ચોરીનો આરોપ લાગ્યો છે. આ આરોપ બૉલવુડની હૉટ એક્ટ્રેસ અને વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહને પત્નીએ હેજલ કીચે લગાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -