પ્રિયંકા-નિકની દુલ્હન-દુલ્હા લુકની પ્રથમ તસવીર આવી સામે, જુઓ PICS
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Dec 2018 05:43 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તમામ તસવીર સૌજન્યઃ હેલો મેગેઝિન
3
મેગેઝિનના કવર પેજ પર અન્ય બે તસવીરો પણ છે.
4
લગ્નની પ્રથમ તસવીર હેલો મેગેઝિનના કવર પેજ પર છપાઇ છે. આ તસવીરમાં પ્રિયંકા અને નિક કેથલિક કપલ તરીકે નજરે પડી રહ્યા છે.
5
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની પ્રથમ તસવીર Hello મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવી છે. પ્રિયંકા અને નિકે 1 ડિસેમ્બરે ખ્રિસ્તી અને 2 ડિસેમ્બરે હિન્દુ રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -