લગ્ન બાદ રણવીર સિંહે કર્યો મોટો ખુલાસો, કહ્યું- છ મહિનામાં જ માતા બનવાની છે દીપિકા, જાણો વિગત
હાલ રણવીર સિમ્બાની સાથે સાથે જોયા અખ્તરની ગલી બોય અને 83માં નજરે પડશે. જ્યારે દીપિકા મેઘના ગુલઝારની મહિલા પ્રધાન ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેનો હસતા હસતા જવાબ આપતાં રણવીરે કહ્યું કે, મને ખબર છે કે આગામી 6 મહિનામાં તે માતા બનવાની છે.
જ્યારે એક મહિલા પત્રકારે રણવીરને ફેમિલી પ્લાનિંગ અંગે પૂછ્યો તો તેણે આપેલો જવાબ સાંભળીને હાજર સૌ ચોંકી ગયા હતા. મહિલા પત્રકારે રણવીરને પૂછ્યું કે, “મેં ક્યાંક વાંચ્યું હતું કે દીપિકા 6 મહિનામાં જ મારા બાળકની મા બનવાની છે. તેથી અમે લગ્ન કર્યા છે. હવે આ અહેવાલ સાચા છે કે ખોટા તે અંગે જણાવો.”
મુંબઈઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી લગ્ન બાદ પણ ચર્ચામાં છે. દીપિકાએ લગ્ન બાદ પ્રથમ ઇન્ટરવ્યૂમાં રણવીર સિંહ અંગે વાત કરી હતી. જ્યારે સોમવારે રણવીર સિંહની આગામી ફિલ્મ સિમ્બાનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ટ્રેલર દરમિયાન રણવીર સિંહે મીડિયા સાથે વાત કરતી વખતે અનેક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -